પ્રે.કૃ. 22:13 - પવિત્ર બાઈબલ13 અનાન્યા મારી પાસે આવ્યો અને મને કહ્યું, ‘ભાઈ શાઉલ, ફરીથી જો!’ તરત જ હું તેને જોવા સાર્મથ્યવાન થયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તે મારી પાસે આવ્યો, અને મારે પડખે ઊભા રહીને તેણે મને કહ્યું, ‘ભાઈ શાઉલ, તું દેખતો થા’ તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તે મારી પાસે આવ્યો અને મારી પાસે ઊભા રહીને મને કહ્યું, ‘ભાઈ શાઉલ, ફરી દેખતો થા.’ એ જ ક્ષણે હું ફરીથી દેખતો થયો અને મેં તેની સામે જોયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તે મારી પાસે આવ્યો, તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, ‘ભાઈ શાઉલ, તું દેખતો થા.’ અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો. Viz kapitola |