પ્રે.કૃ. 22:10 - પવિત્ર બાઈબલ10 “મેં કહ્યું, ‘પ્રભુ, મારે શું કરવું જોઈએ?’ પ્રભુએ જવાબ આપ્યો, ‘ઊભો થા અને દમસ્કમાં જા અને મેં તારે કરવાના કામની યોજના કરી છે તે વિષે તને ત્યાં કહેવામાં આવશે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ત્યારે મેં પૂછ્યું, ‘પ્રભુ, હું શું કરું?’ પ્રભુએ મને કહ્યું, ‘ઊઠીને દમસ્કસમાં જા; અને જે તારે કરવાનું નિર્માણ થયું છે તે બધા વિષે ત્યાં તને કહેવામાં આવશે’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 મેં પૂછયું, ‘પ્રભુ, હું શું કરું?’ અને પ્રભુએ મને કહ્યું, ‘ઊઠ, દમાસ્ક્સ જા, અને ઈશ્વરે તારા સંબંધી નક્કી કર્યા પ્રમાણે તારે શું કરવાનું છે તે બધું તને કહેવામાં આવશે.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ત્યારે મેં કહ્યું કે, પ્રભુ હું શું કરું? ‘પ્રભુએ મને કહ્યું કે, ઊઠીને દમસ્કસમાં જા, જે સઘળું તારે કરવાનું નિયત કરાયેલું છે તે વિષે ત્યાં તને કહેવામાં આવશે. Viz kapitola |