પ્રે.કૃ. 21:35 - પવિત્ર બાઈબલ35-36 બધા જ લોકો તેઓને અનુસરતા હતા. જ્યારે સૈનિકો પગથિયાં પાસે આવ્યા, તેઓ પાઉલને રક્ષણ આપવા લઈ જવાના હતા. તેઓને પાઉલનું રક્ષણ કરવા માટે કહ્યું કારણ કે લોકો તેને ઇજા પહોંચાડવાની તૈયારીમાં હતા. લોકોએ બૂમો પાડી, “તેને મારી નાખો!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 તે પગથિયાં પર ચઢ્યો ત્યારે લોકોના ધસારાને લીધે સિપાઈઓને તેને ઊંચકીને લઈ જવો પડયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 તેઓ તેની સાથે પગથિયાં સુધી ગયા અને ટોળું વીફર્યું હોવાથી સૈનિકોએ પાઉલને ઊંચકી લેવો પડયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 પાઉલ પગથિયાં પર ચઢયો ત્યારે એમ થયું કે, લોકોના ધસારાને લીધે સિપાઈઓને તેને ઊંચકી લઈ જવો પડ્યો; Viz kapitola |