પ્રે.કૃ. 21:17 - પવિત્ર બાઈબલ17 યરૂશાલેમમાં વિશ્વાસીઓ અમને જોઈને ઘણા પ્રસન્ન થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અમે યરુશાલેમ આવી પહોંચ્યા ત્યારે ભાઈઓએ અમને આનંદથી આવકાર આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 અમે યરુશાલેમ આવી પહોંચ્યા એટલે ભાઈઓએ અમારો ઉમળક્ભેર સત્કાર કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 અમે યરુશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કર્યો. Viz kapitola |