પ્રે.કૃ. 21:15 - પવિત્ર બાઈબલ15 આ દિવસો પછી, અમે સરસામાન લઈને યરૂશાલેમ જવા નીકળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ત્યાર પછી અમે અમારો સરસામાન લઈને યરુશાલેમ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 ત્યાં થોડો સમય રહ્યા પછી અમે તૈયારી કરી અને યરુશાલેમ જવા ઊપડયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તે દિવસો પછી અમે અમારો સામાન લઈને યરુશાલેમ ગયા. Viz kapitola |