Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 21:14 - પવિત્ર બાઈબલ

14 અમે તેને યરૂશાલેમથી દૂર રહેવા માટે સમજાવી શક્યા નહિ. તેથી અમે તેને વિનંતી કરવાનું બંધ કર્યુ અને કહ્યું, “અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુની જે ઈચ્છા હોય તે પૂર્ણ થાઓ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 જ્યારે તેણે માન્યું નહિ ત્યારે, “પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ, ’ એમ કહીને અમે છાના રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 અમે તેને સમજાવી શક્યા નહિ, તેથી અમે સમજાવવાનું પડતું મૂકાયું અને કહ્યું, “પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જયારે તેણે માન્યું નહિ, ત્યારે ‘પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ,’ એવું કહીને અમે શાંત રહ્યા.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 21:14

Následuj nás:

Reklamy


Reklamy