Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 21:12 - પવિત્ર બાઈબલ

12 અમે બધાએ આ શબ્દો સાંભળ્યા છે. તેથી અમે અને ઈસુના સ્થાનિક શિષ્યોએ પાઉલને યરૂશાલેમ નહિ જવા વિનંતી કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 એ સાંભળીને અમે તથા ત્યાંના લોકે પણ તેને યરુશાલેમ ન જવાની વિનંતી કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 એ સાંભળીને અમે અને ત્યાંના બીજા માણસોએ પાઉલને યરુશાલેમ ન જવા વિનંતી કરી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અમે એ સાંભળ્યું, ત્યારે અમે તથા ત્યાંના લોકોએ પણ તેને યરુશાલેમ ન જવાની વિનંતી કરી.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 21:12

Následuj nás:

Reklamy


Reklamy