Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 20:26 - પવિત્ર બાઈબલ

26 તેથી આજે હું તમને એક વાત કહીશ કે મને ખાતરી છે કે જો તમારામાંના કેટલાકનો બચાવ ન થાય તો દેવ મને દોષ દેશે નહિ!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તે માટે આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 તેથી હું આજે જ આ વાત ગંભીરપણે જાહેર કરું છું! જો તમારામાંના કોઈનો નાશ થાય તો હું જવાબદાર નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તે સારુ આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 20:26

Následuj nás:

Reklamy


Reklamy