પ્રે.કૃ. 20:15 - પવિત્ર બાઈબલ15 બીજે દિવસે અમે મિતુલેનીથી દૂર વહાણ હંકારી ગયા. અમે ખિયોસ ટાપુ નજીકની જગ્યાએ આવ્યા. પછી બીજે દિવસે અમે સામોસ ટાપુ તરફ હંકારી ગયા. એક દિવસ પછી અમે મિલેતસ શહેર આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ત્યાંથી હંકારીને બીજે દિવસે અમે ખીઓસ સામે પહોંચ્યા, અને તેને બીજે દિવસે સામોસ પહોંચ્યા, અને તેને બીજે દિવસે [ત્રોગુલિયામાં કંઈક થોભ્યા પછી] અમે મિલેતસ આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 ત્યાંથી અમે વહાણ હંકાર્યું અને બીજે દિવસે ખીઓસ પહોંચ્યા. એક દિવસ પછી અમે સામોસ આવ્યા અને પછી બીજે દિવસે મિલેતસ આવી પહોંચ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ત્યાંથી હંકારીને બીજે દિવસે ખીઓસ પાસે પહોંચ્યા, અને બીજે દિવસે સામોસ પહોંચ્યા, પછીના દિવસે, (ત્રોગુલિયામાં થોડુંક થોભ્યા પછી) અમે મિલેતસમાં આવ્યા. Viz kapitola |