Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 20:10 - પવિત્ર બાઈબલ

10 પાઉલ નીચે યુતુખસ પાસે ગયો. તે ઘૂંટણે પડ્યો અને યુતુખસને બાથમાં લીધો. પાઉલે બીજા વિશ્વાસીઓને કહ્યું, “ચિંતા કરશો નહિ. હવે તે જીવે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ત્યારે પાઉલ નીચે ઊતરીને તેના પર પડ્યો, અને તેની કોટે વળગીને તેણે કહ્યું, “ગભરાઓ નહિ; કેમ કે તે જીવતો છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 પણ પાઉલ નીચે ગયો, અને તેના પર પડીને તેને ઢંઢોળ્યો. તેણે કહ્યું, “ચિંતા ન કરશો, તે જીવે છે!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ત્યારે પાઉલે નીચે ઊતરીને તેને બાથમાં લઈને કહ્યું કે, ‘ગભરાઓ નહિ, કેમ કે તે જીવતો છે.’”

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 20:10

Následuj nás:

Reklamy


Reklamy