Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 2:28 - પવિત્ર બાઈબલ

28 તેં મને જીવન જીવતાં શીખ્વયું છે. તું તારી નજીક આવીશ અને મને આનંદથી ભરપૂર કરીશ.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તમે મને જીવનના માર્ગ જણાવ્યા છે; તમે તમારા મુખ [ના દર્શન] થી મને આનંદથી ભરપૂર કરશો, ’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 તમે મને જીવન તરફ દોરી જતા માર્ગો બતાવ્યા છે, અને તમારી હાજરી દ્વારા તમે મને આનંદથી ભરી દેશો.’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તમે મને જીવનના માર્ગ જણાવ્યાં છે; તમારા મુખના દર્શનથી તમે મને આનંદથી ભરપૂર કરશો.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 2:28

Následuj nás:

Reklamy


Reklamy