પ્રે.કૃ. 19:39 - પવિત્ર બાઈબલ39 “શું એવું બીજું કશું છે જેના વિષે તારી વાત કરવાની ઈચ્છા હોય? તો પછી લોકોની નિયમિત ભરાતી શહેરની સભામાં આવો. ત્યાં તેનો નિર્ણય થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 પણ જો કંઈ બીજી બાબતો વિષે તમે દાદ માગતા હો, તો કાયદેસર નીમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.39 પણ તમારી માગણી એથી વિશેષ હોય તો તેનો નિર્ણય નાગરિકોની ક્યદેસરની સભામાં જ થઈ શકે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 પણ જો કોઈ બીજી બાબતો વિષે તમે ન્યાય માંગતા હો, તો કાયદેસર નીમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે. Viz kapitola |