Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 19:38 - પવિત્ર બાઈબલ

38 આપણી પાસે ન્યાયના ન્યાયાલયો છે અને ત્યાં ન્યાયાધીશો હોય છે. માટે જો દેમેત્રિયસને તથા તેની સાથેના હસ્તકલાના કારીગરોને કોઇને ઉપર કંઈ ફરીયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે. તે એ છે જ્યાં તેઓ એકબીજા સામે આક્ષેપો મૂકી શકે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 માટે જો દેમેત્રિયસને તથા તેની સાથેના કારીગરોને કોઈની ઉપર કંઈ ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે, અને અધિકારીઓ પણ છે. માટે તેઓ એકબીજા પર ફરિયાદ માંડે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

38 દેમેત્રિયસ અને તેના કારીગરોને કોઈના પર આરોપ મૂકવાનો હોય, તો કોર્ટ નિયત દિવસોએ ચાલે છે અને સત્તાધિકારીઓ પણ છે; તેઓ ત્યાં એકબીજા પર ફરિયાદ કરી શકે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 માટે જો દેમેત્રિયસને તથા તેના સાથેના સાથી કારીગરોને કોઈના પર કશી ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે, અને અધિકારીઓ પણ છે, માટે તેઓ એકબીજાની સામે ફરિયાદ કરી શકે.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 19:38

Následuj nás:

Reklamy


Reklamy