Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 19:36 - પવિત્ર બાઈબલ

36 કોઇ વ્યક્તિ કહી શકશે નહિ કે આ સાચું નથી. તેથી તમારે શાંત થવું જોઈએ. તમારે બંધ કરવું જોઈએ અને તમે કંઈ કરો તે પહેલા વિચારવું જોઈએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ, અને કંઈ અવિચારી કૃત્ય કરવું નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 કોઈ આ બાબતોનો નકાર કરી શકે તેમ નથી. તેથી તમારે શાંત થવું જોઈએ અને વગર વિચાર્યું કંઈ કરવું જોઈએ નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ, અને કંઈ અયોગ્ય કૃત્ય કરવું નહિ.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 19:36

Následuj nás:

Reklamy


Reklamy