પ્રે.કૃ. 19:33 - પવિત્ર બાઈબલ33 તે યહૂદિઓએ આલેકસાંદર નામના માણસને લોકો સમક્ષ ઊભો કર્યો. લોકોએ તેને શું કરવું તે કહ્યું. આલેકસાંદરે હાથ હલાવ્યો. કારણ કે તે લોકોને પ્રત્યુત્તર આપવા ઇચ્છતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 યહૂદીઓ એલેકઝાંડરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા. ત્યારે એલેકઝાંડર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ઇચ્છતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 કેટલાક લોકોએ માની લીધું કે આ બધા માટે એલેકઝાંડર જવાબદાર હતો. કારણ, યહૂદીઓએ તેને આગળ મોકલ્યો. પછી એલેકઝાંડરે હાથથી ઇશારો કરીને લોકો સમક્ષ બચાવ અર્થે બોલવા પ્રયત્ન કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તેઓ (યહૂદીઓ) આલેકસાંદરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા ત્યારે આલેકસાંદર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ચાહતો હતો. Viz kapitola |