પ્રે.કૃ. 19:30 - પવિત્ર બાઈબલ30 પાઉલની ઈચ્છા અંદર જઈને લોકોની સાથે વાતો કરવાની હતી. પરંતુ ઈસુના શિષ્યોએ તેને જવા દીધો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 જ્યારે પાઉલે લોકોની ભીડની અંદર પેસવા ચાહ્યું, ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 પાઉલ પોતે ટોળા સમક્ષ જવા માગતો હતો. પણ વિશ્વાસીઓએ તેને જવા દીધો નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 જયારે પાઉલે લોકોની ભીડની અંદર જવા ઇચ્છા કરી, ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહિ. Viz kapitola |