Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 19:25 - પવિત્ર બાઈબલ

25 દેમેત્રિયસે કારીગરોની સાથે જેઓ આના સંબંધમાં બીજા વ્યવસાયમાં સંકળાયેલા હતા. તેમને બોલાવ્યા અને કહ્યું, “તમે જાણો છો કે આપણે આપણા ધંધામાંથી ઘણા પૈસા બનાવીએ છીએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકત્ર કરીને કહ્યું, “ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને સારી કમાણી થાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 તેથી તેણે એ બધાને અને તેમની સાથે તેમના જેવું ક્મ કરનારાઓને એકત્ર કર્યા, અને કહ્યું, “ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધા પર આપણી આબાદીનો આધાર છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકઠા કરીને કહ્યું કે, ‘ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને ઘણી કમાણી થાય છે.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 19:25

Následuj nás:

Reklamy


Reklamy