પ્રે.કૃ. 18:9 - પવિત્ર બાઈબલ9 રાત્રિ દરમ્યાન પાઉલે દર્શન જોયું. પ્રભુએ તેને કહ્યું, “ગભરાઈશ નહિ! લોકો સાથે ચર્ચા કરવાનું ચાલુ રાખ, અને બંધ કરીશ નહિ! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પ્રભુએ રાત્રે પાઉલને દર્શન દ્વારા કહ્યું, “તું બીતો ના, પણ બોલજે, છાનો ન રહેતો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 એક રાત્રે પાઉલને સંદર્શન થયું. પ્રભુએ તેમાં તેને કહ્યું, “ગભરાઈશ નહિ, પણ બોલતો રહેજે અને શાંત ના રહેતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે, તું બીશ નહીં, પણ બોલજે, શાંત ન રહેતો; Viz kapitola |