Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 18:3 - પવિત્ર બાઈબલ

3 પાઉલની જેમ તેઓ તંબૂ બનાવવાનું કામ કરતા હતા. પાઉલ તેઓની સાથે રહ્યો અને તેઓની સાથે કામ કર્યુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તે તેઓના જેવો ધંધો કરતો હતો, માટે તે તેઓને ઘેર રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા. તેઓનો ધંધો તંબુ [નાં કપડાં] વણવાનો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 પછી તેમને ત્યાં રહી તેમની સાથે તે પણ તંબુ બનાવીને પોતાની આજીવિકા મેળવતો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પાઉલ તેઓના જેવો જ વ્યવસાય કરતો હતો, માટે તે તેઓને ઘરે રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા; કેમ કે તેઓનો વ્યવસાય પણ તંબુ બનાવવાનો (તંબુ ના વસ્ત્રો વણવાનો) હતો.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 18:3

Následuj nás:

Reklamy


Reklamy