પ્રે.કૃ. 18:20 - પવિત્ર બાઈબલ20 યહૂદિઓએ પાઉલને વધારે લાંબો સમય રહેવા માટે કહ્યું, પણ તેણે અસ્વીકાર કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તેઓએ પોતાની સાથે વધારે મુદત રહેવાની તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેમણે તેને તેમની સાથે વધારે સમય રહેવા કહ્યું, પણ તેણે માન્યું નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પોતાની સાથે વધારે સમય રહેવાની તેઓએ તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ. Viz kapitola |