પ્રે.કૃ. 18:2 - પવિત્ર બાઈબલ2 ત્યાં કરિંથમાં પાઉલ અકુલાસ નામના યહૂદિને મળ્યો. અકુલાસ પોન્તસ દેશમાં જનમ્યો હતો. પરંતુ અકુલાસ અને તેની પત્ની પ્રિસ્કિલા તાજેતરમાં ઈટાલીથી કરિંથમાં આવ્યા હતા. તેઓએ ઇટાલી છોડયું કારણ કે કલોદિયસે ફરમાન કાઢ્યું હતું કે બધા યહૂદિઓએ રોમ છોડવું. પાઉલ અકુલાસ અને પ્રિસ્કિલાની મુલાકાતે ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ત્યાં પોન્તસનો વતની, આકુલ નામે એક યહૂદી, જે થોડી મુદત પર ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની સ્ત્રી પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમ કે કલોડિયસે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની આજ્ઞા કરી હતી. તે તેઓને ત્યાં ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 ત્યાં પોંતસમાં જન્મેલા આકુલા નામના એક યહૂદી સાથે તેને મુલાકાત થઈ. તે થોડા જ સમય પર તેની પત્ની પ્રિસ્કીલા સાથે ઇટાલીથી આવ્યો હતો; કારણ, સમ્રાટ કલોડીયસે બધા યહૂદીઓને રોમમાંથી ચાલ્યા જવાનો હુકમ કર્યો હતો. પાઉલ તેમને મળવા ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પોન્તસનો વતની, આકુલા નામે એક યહૂદી, જે થોડા સમય માટે ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની પત્ની પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમ કે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની ક્લોડિયસે (કાઈસાર) આજ્ઞા આપી હતી; પાઉલ તેઓને ત્યાં ગયો; Viz kapitola |