પ્રે.કૃ. 18:11 - પવિત્ર બાઈબલ11 પાઉલ ત્યાં લોકોને દેવનાં વચનોનો બોધ કરવા માટે દોઢ વરસ સુધી રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તે તેઓને ઈશ્વરના વચનનો બોધ કરતો દોઢ વરસ સુધી [ત્યાં] રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તેથી પાઉલ ત્યાં દોઢ વર્ષ રહ્યો અને લોકોને ઈશ્વરના વચનનો બોધ કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તે (પાઉલ) તેઓને ઈશ્વરના વચનોનો બોધ કરતો રહીને દોઢ વરસ સુધી (ત્યાં) રહ્યો. Viz kapitola |