પ્રે.કૃ. 15:31 - પવિત્ર બાઈબલ31 જ્યારે વિશ્વાસીઓએ પત્ર વાંચ્યો, તેઓને આનંદ થયો. તે પત્રથી તેઓને દિલાસો મળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 તે વાંચીને તેઓ તેમાં આપેલા દિલાસાથી આનંદ પામ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 પત્ર વાંચીને લોકો ઉત્તેજનના સંદેશથી આનંદવિભોર થઈ ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા. Viz kapitola |