Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 13:35 - પવિત્ર બાઈબલ

35 પણ બીજી એક જગ્યાએ દેવ કહે છે: ‘તું તારા પવિત્રનાં શરીરને કબરમાં સડવા દઇશ નહિ.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 એ માટે તે બીજે સ્થળે પણ કહે છે, તું પોતાના પવિત્રને કોહવાણ લાગવા દઈશ નહિ.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

35 વળી બીજા એક ભાગમાં તે એવું જ કહે છે: ‘તમે તમારા ભક્તને કોહવાણ લાગવા દેશો નહિ.’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 એ માટે તેઓ બીજા વચનોમાં પણ કહે છે કે, તમે પોતાના પવિત્રના દેહને સડવા દેશો નહીં.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 13:35

Následuj nás:

Reklamy


Reklamy