પ્રે.કૃ. 12:2 - પવિત્ર બાઈબલ2 હેરોદે યાકૂબને તલવારથી મારી નાખવાનો હુકમ કર્યો. યાકૂબ યોહાનનો ભાઈ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 યોહાનના ભાઈ યાકોબને તેણે તરવારથી મારી નંખાવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો. Viz kapitola |