પ્રે.કૃ. 12:15 - પવિત્ર બાઈબલ15 વિશ્વાસીઓએ રોદાને કહ્યું, “તું તો ઘેલી છે!” પણ તેણીએ કહેવાનું ચાલુ રાખ્યું કે, તે સાચું હતું. તેથી તેઓએ કહ્યું, “તે પિતરનો દૂત હોવો જોઈએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેઓએ તેને કહ્યું, તું તો ઘેલી છે” પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું, “ [હું કહું છું] તેમ જ છે.” ત્યારે તેઓએ કહ્યું, “તેનો દૂત હશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તેમણે તેને કહ્યું, “તું પાગલ થઈ ગઈ છે!” પણ એણે પોતાની વાત પકડી રાખી. તેમણે જવાબ આપ્યો, “એ તો તેનો દૂત હશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેઓએ તેને કહ્યું કે, તું પાગલ છે. પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું કે હું કહું છું તેમ જ છે. ત્યારે તેઓએ કહ્યું કે તેનો સ્વર્ગદૂત હશે. Viz kapitola |