Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 12:14 - પવિત્ર બાઈબલ

14 રોદાએ પિતરનો અવાજ ઓળખ્યો. અને તે ખૂબ આનંદ પામી હતી. તે દરવાજો ઉઘાડવાનું પણ ભૂલી ગઇ. તે અંદર દોડી ગઇ અને સમૂહને કહ્યું, “પિતર બારણાં આગળ ઊભો છે!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેણે પિતરનો અવાજ ઓળખીને આનંદને લીધે બારણું ન ઉઘાડતાં અંદર દોડી જઈને કહ્યું, “પિતર બારણા આગળ ઊભો છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 તેણે પિતરનો અવાજ ઓળખ્યો અને એટલી ખુશ થઈ ગઈ કે બારણું ખોલ્યા વિના જ પાછી અંદર દોડી ગઈ અને બોલી ઊઠી, “પિતર બહાર ઊભા છે!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેણે પિતરનો અવાજ પારખીને આનંદને લીધે બારણું ન ઉઘાડતાં, અંદર દોડી જઈને કહ્યું કે, પિતર બારણા આગળ ઊભો છે.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 12:14

Následuj nás:

Reklamy


Reklamy