Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 11:3 - પવિત્ર બાઈબલ

3 તેઓએ કહ્યું, “તું લોકોના જે ઘરમાં ગયો તેઓ યહૂદિઓ નહોતા, અને તેઓએ સુન્નત કરાવી નહોતી! તેં તેઓની સાથે ખાધું પણ ખરું!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 “તેં બેસુન્‍નતીઓને ઘેર જઈને તેઓની સાથે ખાધું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 “સુન્‍નત ન કરાવી હોય તેવા બિનયહૂદીને ઘેર તમે મહેમાન તરીકે રહ્યા, અને તેની સાથે ભોજન પણ લીધું!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ‘તેં બેસુન્નતીઓના ઘરમાં જઈને તેઓની સાથે ભોજન કર્યું.’

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 11:3

Následuj nás:

Reklamy


Reklamy