પ્રે.કૃ. 11:2 - પવિત્ર બાઈબલ2 પરંતુ જ્યારે પિતર યરૂશાલેમ આવ્યો. કેટલાક યહૂદિ વિશ્વાસીઓએ તેની સાથે દલીલો કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 જયારે પિતર યરુશાલેમ પાછો આવ્યો, ત્યારે સુન્નતીઓએ તેની સાથે વાદ કરતાં કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 પિતર યરુશાલેમ ગયો ત્યારે બિનયહૂદીઓએ સુન્નત કરાવવી જોઈએ એવું માનનારાઓએ તેની ટીકા કરી, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 જ્યારે પિતર યરુશાલેમ પાછો આવ્યો, ત્યારે સુન્નતીઓએ તેની ટીકા કરતા કહ્યું કે, Viz kapitola |