પ્રે.કૃ. 11:10 - પવિત્ર બાઈબલ10 “આ ત્રણ વખત બન્યું. પછી તે આખી વસ્તુ આકાશમાં પાછી લઈ લેવામાં આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 એમ ત્રણ વાર થયું. પછી તે બધાંને આકાશમાં પાછાં ખેંચી લેવામાં આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 આવું ત્રણ વાર બન્યું, અને અંતે એ આખી વસ્તુ આકાશમાં પાછી ખેંચી લેવાઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 એમ ત્રણ વાર થયું; પછી તે બધાને સ્વર્ગમાં પાછા ખેંચી લેવામાં આવ્યાં. Viz kapitola |