Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 10:39 - પવિત્ર બાઈબલ

39 “ઈસુએ યહૂદિયા અને યરૂશાલેમમાં જે બધું કર્યુ તે અમે જોયું. અમે સાક્ષી છીએ. વળી ઈસુની હત્યા થઈ હતી. તેઓએ તેને લાકડાના વધસ્તંભ પર લટકાવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 તેમણે યહૂદીઓના પ્રાંતમાં તથા યરુશાલેમમાં જે કામો કર્યાં તે સર્વના અમે સાક્ષી છીએ, વળી તેમને તેઓએ વધસ્તંભે જડીને મારી નાખ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 તેમણે સર્વ જગ્યાએ જઈને ભલું કર્યું અને જેઓ શેતાનના અધિકાર નીચે હતા તે બધાને સાજા કર્યા. કારણ, ઈશ્વર તેમની સાથે હતા. યહૂદીઓના પ્રદેશમાં અને યરુશાલેમમાં કરેલાં તેમનાં બધાં કાર્યોનાં અમે સાક્ષીઓ છીએ. તેમણે તેમને ક્રૂસ પર ખીલા જડીને મારી નાખ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 તેમણે યહૂદીઓના પ્રાંતમાં તથા યરુશાલેમમાં જે કાર્યો કર્યા તે સર્વના અમે સાક્ષી છીએ; વળી તેમને તેઓએ વધસ્તંભ પર જડીને મારી નાખ્યા.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 10:39

Následuj nás:

Reklamy


Reklamy