Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 10:25 - પવિત્ર બાઈબલ

25 જ્યારે પિતર ઘરમાં પ્રવેશ્યો, કર્નેલિયસ તેને મળ્યો. કર્નેલિયસ પિતરના ચરણોમાં નમી પડ્યો અને તેણે દંડવત પ્રણામ કર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 પિતર અંદર આવ્યો ત્યારે કર્નેલ્યસ તેને મળ્યો, અને તેને પગે પડીને તેણે દંડવત પ્રણામ કર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 પિતર ઘરમાં પ્રવેશતો હતો ત્યારે કર્નેલ્યસ તેને મળ્યો અને પગે પડીને તેણે તેને નમન કર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 પિતર અંદર આવ્યો ત્યારે કર્નેલ્યસ તેને મળ્યો, અને તેના ચરણે ઝૂકીને દંડવત પ્રણામ કર્યા.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 10:25

Následuj nás:

Reklamy


Reklamy