પ્રે.કૃ. 10:21 - પવિત્ર બાઈબલ21 તેથી પિતર નીચે ઉતરીને તે માણસો પાસે ગયો. તેણે કહ્યું, “તમે જે માણસની રાહ જુઓ છો, તે માણસ હું છું. તમે અહીં શા માટે આવ્યા છો?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 ત્યારે પિતર ઊતરીને તે માણસોની પાસે ગયો, અને કહ્યું “જુઓ, જે માણસને તમે શોધો છો તે હું છું તમે શા માટે આવ્યા છો?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 તેથી પિતર નીચે ઊતર્યો અને પેલા માણસોને કહ્યું, “તમે જેને શોધો છો તે હું જ છું. તમે કેમ આવ્યા છો?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ત્યારે પિતર ઊતરીને તે માણસો પાસે ગયો, અને કહ્યું કે, જુઓ, જેને તમે શોધો છો તે હું છું, તમે શા માટે આવ્યા છો? Viz kapitola |