3 યોહાન 1:15 - પવિત્ર બાઈબલ15 તને શાંતિ થાઓ. જે મિત્રો અહીં મારી સાથે છે તેઓ તને ક્ષેમકુશળ કહે છે. મહેરબાની કરીને ત્યાંના દરેક મિત્રોને વ્યક્તિગત રીતે અમારો પ્રેમ અને ક્ષેમકુશળ કહેજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તને શાંતિ થાઓ. મિત્રો તને ક્ષેમકુશળ કહે છે. [દરેકનું] નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તને શાંતિ થાઓ. સર્વ મિત્રો પણ તને શુભેચ્છા પાઠવે છે. ત્યાંના આપણા બધા મિત્રોને પણ વ્યક્તિગત શુભેચ્છા પાઠવજે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તને શાંતિ થાઓ. મિત્રો તને કુશળતા કહે છે. સર્વના નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે. Viz kapitola |