3 યોહાન 1:14 - પવિત્ર બાઈબલ14 હું જલ્દીથી તારી મુલાકાત લેવાની આશા રાખું છું. પછી આપણે સાથે મળીને વાતો કરી શકીશું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પણ હું તને જલદી જોવાની આશા રાખું છું, ત્યારે આપણે મોઢામોઢ વાત કરીશું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 હું જલદી તારી મુલાકાત લેવાની ઇચ્છા રાખું છું અને તે વખતે આપણે રૂબરૂમાં નિરાંતે વાત કરીશું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પણ હું તને જલ્દી મળવાની આશા રાખું છું ત્યારે આપણે મુખોમુખ વાત કરીશું. Viz kapitola |