Online Bible

- Reklamy -




2 થેસ્સલોનિકીઓ 3:9 - પવિત્ર બાઈબલ

9 અમને મદદ કરવાનું તમને કહી શકવાનો અમને અધિકાર હતો. પરંતુ અમારી જાતની કાળજી લેવા પૂરતી તો અમે મહેનત કરી જ હતી. જેથી કરીને તમારા માટે અમે એક અનુસરવા યોગ્ય નમૂનો બની શકીએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અમને અધિકાર નહોતો, એટલા માટે નહિ, પણ તમે અમારું અનુકરણ કરો માટે અમે તમને નમૂનો આપ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 અમને મદદ મળે એવો હક્ક તો અમને હતો, પણ અમારા વર્તનથી તમને નમૂનો મળે માટે અમે તેમ કર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અમને અધિકાર ન હતો એમ નહિ, પણ તમે અમને અનુસરો માટે અમે તમને આદર્શરૂપ થયા.

Viz kapitola kopírovat




2 થેસ્સલોનિકીઓ 3:9

Následuj nás:

Reklamy


Reklamy