Online Bible

- Reklamy -




2 થેસ્સલોનિકીઓ 3:7 - પવિત્ર બાઈબલ

7 તમે પોતે જાણો છો કે તમારે એ રીતે જીવવું જોઈએ જે રીતે અમે જીવીએ છીએ. તમારી સાથે જ્યારે અમે હતા, ત્યારે અમે આળસુ ન હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે કેવી રીતે અમારું અનુકરણ કરવું તે તમે પોતે જાણો છો, કેમ કે અમે તમારી સાથે [રહીને] અયોગ્ય રીતે વર્ત્યા નહોતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 તમારે અમારું અનુકરણ કરવું જોઈએ, તે તમે જાણો છો. કારણ, અમે તમારી સાથે હતા ત્યારે આળસુ ન હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કેમ કે અમને કઈ રીતે અનુસરવા જોઈએ એ તમે પોતે સમજો છો. અમે તમારી સાથે અયોગ્ય રીતે વર્ત્યા ન હતા.

Viz kapitola kopírovat




2 થેસ્સલોનિકીઓ 3:7

Následuj nás:

Reklamy


Reklamy