૨ શમુએલ 9:4 - પવિત્ર બાઈબલ4 દાઉદે પૂછયું, “તે કયાં છે?” સીબાએ કહ્યું, “તે લોદબારમાં આમ્મીએલના પુત્ર માંખીરના ઘરમાં છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 રાજાએ તેને પૂછ્યું, “તે ક્યાં છે?” સીબાએ રાજાને કહ્યું, “તે લો-દરબારમાં અમિયેલના દીકરા માખીરના ઘરમાં છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 રાજાએ પૂછયું, “તે ક્યાં છે?” સીબાએ જવાબ આપ્યો, “તે લો-દબારમાં આમ્મીએલના પુત્ર માખીરને ઘેર છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 રાજાએ તેને કહ્યું કે, “તે ક્યાં છે?” સીબાએ રાજાને જવાબ આપ્યો કે, “લો-દબારમાં આમ્મીએલના દીકરા માખીરના ઘરમાં તે છે.” Viz kapitola |