૨ શમુએલ 9:3 - પવિત્ર બાઈબલ3 રાજાએ કહ્યું, “શાઉલના કુટુંબમાં એવું કોઇ છે જેના પર હું યહોવાને નામે દયા કરી શકું?” સીબાએ કહ્યું, “હાજી, યોનાથાનનો બંને પગે લગંડો એક દીકરો હજુ જીવંત છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 રાજાએ પૂછ્યું, “શાઉલના કુટુંબમાંનું હજી કોઈ નથી રહ્યું, કે હું તેના પર ઈશ્વરની કૃપા બતાવું?” સીબાએ રાજાને કહ્યું, “યોનાથાનનો એક દિકરો હજી છે, તે પગે લંગડો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 રાજાએ તેને પૂછયું, “શાઉલના કુટુંબમાંનું કોઈ બાકી રહ્યું છે કે હું તેના પર ઈશ્વરના જેવો અપાર પ્રેમ દાખવું?” સીબાએ જવાબ આપ્યો, “હજુ યોનાથાનનો એક પુત્ર બાકી છે, તે લંગડો છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેથી રાજાએ કહ્યું કે, “શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે જેઓનાં પર હું ઈશ્વરની દયા દર્શાવું?” સીબાએ રાજાને કહ્યું કે, “યોનાથાનનો એક દીકરો મફીબોશેથ હયાત છે, જે પગે અપંગ છે.” Viz kapitola |