૨ શમુએલ 9:13 - પવિત્ર બાઈબલ13 પણ મફીબોશેથ મહેલમાં રહેવા માંટે યરૂશાલેમ ગયો અને ત્યાં રાજાની સાથે ભોજન લેતો હતો. એ બંને પગે અપંગ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 એમ મફીબોશેથ યરુશાલેમમાં રહ્યો, કેમ કે તે હંમેશા રાજાની મેજ પર જમતો હતો, તે બન્ને પગે લંગડો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 આમ, બન્ને પગે લંગડો મફીબોશેથ યરુશાલેમમાં રહ્યો અને રાજાની સાથે જ જમતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 મફીબોશેથ યરુશાલેમમાં રહેતો હતો, તે હંમેશાં રાજાની મેજ પર જમતો હતો, તે બન્ને પગે અપંગ હતો. Viz kapitola |