૨ શમુએલ 8:4 - પવિત્ર બાઈબલ4 દાઉદે તેની પાસેથી 1,700 ઘોડેસ્વાર સૈનિકો અને 20,000 પાયદળના સૈનિકોને કબજે કર્યા. દાઉદે 100 ઘોડાઓ રાખ્યા અને બાકીનાને લંગડા કરી દીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને દાઉદે તેની પાસેથી એક હજાર [રથો] ને સાતસો સવારો તથા વીસ હજાર પાયદળ લઈ લીધાં. અને દાઉદે રથના સર્વ ઘોડાના પાછલા પગની નસો કાપી નાખી, પણ તેઓમાંથી એકસો રથને માટે [જોઈતા ઘોડા] જીવતા રાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 દાવિદે તેના 1700 ઘોડેસ્વારો અને 20,000 સૈનિકોને પકડી લીધા. તેણે એક સો રથો પૂરતા ઘોડા રાખી લીધા અને બાકીના ઘોડાના પગની નસો કાપી નાખીને તેમને અપંગ કરી નાખ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 દાઉદે તેની પાસેથી એક હજાર રથો સાતસો સવારો અને ભૂમિદળના વીસ હજાર સૈનિકો લીધા. દાઉદે રથના સર્વ ઘોડાઓની નસો કાપી નાખી, પણ તેમાંના સો રથોને જરૂરી ઘોડાઓને જીવતા રાખ્યા. Viz kapitola |