૨ શમુએલ 8:16 - પવિત્ર બાઈબલ16 સરૂયાનો પુત્ર યોઆબ તેના લશ્કરનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ તેનો ઇતિહાસકાર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 સરુયાનો દિકરો યોઆબ સેનાપતિ હતો; અને અહિલુદનો દિકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 યોઆબ જેની માતાનું નામ સરુયા હતું તે લશ્કરનો સેનાપતિ હતો. અહિલૂદનો પુત્ર યહોશાફાટ મંત્રી હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 સરુયાનો દીકરો યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અને અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો. Viz kapitola |