Online Bible

- Reklamy -




૨ શમુએલ 8:11 - પવિત્ર બાઈબલ

11 દાઉદે આ બધી વસ્તુઓ લીધી અને યહોવાને અર્પણ કરી અને બધું યહોવાના મંદિરમાં સેવા માંટે અર્પણ કર્યું. આ બધી વસ્તુઓ દાઉદે તેણે હરાવેલા દેશોમાંથી લીધી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યા, અને તે રાજાએ યહોવાને અર્પણ કર્યાં, અને તે સાથે સાથે જે જે પ્રજાઓને તેણે તાબે કરી હતી તે સર્વનું, એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યા, અને તે રાજાએ યહોવાને અર્પણ કર્યાં, અને તે સાથે સાથે જે જે પ્રજાઓને તેણે તાબે કરી હતી તે સર્વનું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11-12 દાવિદે એ ભેટસોગાદો તથા અદોમ, મોઆબ, આમોન, પલિસ્તીયા અને અમાલેકનાં રાજ્યો પર જીત મેળવીને મેળવેલું સોનું, રૂપું તથા સોબાના રાજા એટલે રેહોબના પુત્ર હદાદએઝેર પાસેથી મેળવેલી લૂંટ પ્રભુને અર્પણ કર્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 દાઉદ રાજાએ આ પાત્રો ઈશ્વરને સમર્પિત કર્યાં. ને તેની સાથે જે દેશો તેણે જીત્યા હતા તે સર્વનું સોનું તથા ચાંદી તેણે અર્પણ કર્યું,

Viz kapitola kopírovat




૨ શમુએલ 8:11

Následuj nás:

Reklamy


Reklamy