૨ શમુએલ 7:24 - પવિત્ર બાઈબલ24 તમે તમાંરા લોકો ઇસ્રાએલીઓને તમાંરા પોતાના ગણ્યા અને સદાને માંટે તમાંરા પોતાના બનાવી અપનાવી લીધા છે, અને ઓ યહોવા, તમે પોતે તેઓના દેવ બન્યા છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 વળી તમારા ઇઝરાયલ લોક સર્વકાળ તમારા લોક રહે, માટે તમે તેમને તમારે માટે સ્થાપિત કર્યા; અને તમે યહોવા તેઓના ઈશ્વર થયા છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તમે ઇઝરાયલને સદાને માટે તમારા પોતાના લોક બનાવ્યા છે અને તમે પ્રભુ તેમના ઈશ્વર બન્યા છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તમે ઇઝરાયલનાં લોકોને સર્વકાળ પોતાના લોક થવા માટે સ્થાપિત કર્યા છે. અને તમે, તેઓના ઈશ્વર થયા છો. Viz kapitola |