૨ શમુએલ 7:20 - પવિત્ર બાઈબલ20 અને હવે હું બીજું કહું પણ શું? હું કેવો છું, તે તમે કયઁા નથી જાણતા. તમે તમાંરા સેવકને બરાબર ઓળખો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 હવે દાઉદ તમને બીજું શું કહી શકે? કેમ કે, હે પ્રભુ યહોવા, તમે તમારા સેવકને ઓળખો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 હવે હે પ્રભુ, દાવિદ તમને વિશેષ શું કહે? કારણ, પ્રભુ પરમેશ્વર તમે તમારા સેવકને જાણો છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 હું દાઉદ, તમને વધારે શું કહું? પ્રભુ ઈશ્વર, તમે તમારા સેવક સંબંધે આ રાખો છો. Viz kapitola |