Online Bible

- Reklamy -




૨ શમુએલ 6:4 - પવિત્ર બાઈબલ

4 આમ તેઓએ ટેકરી પરના અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ બહાર કાઢી લીધો, ઉઝઝાહ ગાડામાં પવિત્રકોશ સાથે હતો અને આહયો ગાડાઁની આગળ ચાલતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને ગિબયામાં અબીનાદાબનું ઘર હતું ત્યાંથી તેઓ તે [ગાડા] ને ઈશ્વરના કોશ સહિત લાવતા હતા. અને આહયો કોશ આગળ ચાલતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 આહિયો તો કરારપેટીની આગળ ચાલતો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓ પર્વત પરથી અબીનાદાબના ઘરેથી ઈશ્વરના કોશને લાવતા હતા. આહ્યો કોશ આગળ ચાલતો હતો.

Viz kapitola kopírovat




૨ શમુએલ 6:4

Následuj nás:

Reklamy


Reklamy