Online Bible

- Reklamy -




૨ શમુએલ 6:18 - પવિત્ર બાઈબલ

18 પછી તેણે સર્વસમર્થ યહોવાના નામમાં સર્વ લોકોને આશીર્વાદ આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યા પછી દાઉદે સૈન્યોના યહોવાને નામે લોકોને આશીર્વાદ આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 બલિ ચઢાવી રહ્યા પછી તેણે સેનાધિપતિ પ્રભુને નામે લોકોને આશિષ આપી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચડાવી રહ્યો પછી, દાઉદે સૈન્યોના ઈશ્વરના નામે લોકોને આશીર્વાદ આપ્યો.

Viz kapitola kopírovat




૨ શમુએલ 6:18

Následuj nás:

Reklamy


Reklamy