Online Bible

- Reklamy -




૨ શમુએલ 5:5 - પવિત્ર બાઈબલ

5 તે હેબ્રોનમાં રહ્યો અને યહૂદાના લોકો ઉપર સાડા સાત વર્ષ રાજય કર્યુ. ત્યારબાદ તેણે યરૂશાલેમમાં રહીને સમગ્ર ઇસ્રાએલ અને યહૂદાના લોકો ઉપર 33 વર્ષ રાજય કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હેબ્રોનમાં તેણે યહૂદિયા પર સાત વર્ષ ને છ માસ રાજ કર્યું; અને યરુશાલેમમાં તેણે સર્વ ઇઝરાયલ તથા યહૂદિયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 તેણે હેબ્રોનમાં રહીને યહૂદિયા પર સાડા સાત વર્ષ અને યરુશાલેમમાં રહીને સમસ્ત ઇઝરાયલ અને યહૂદિયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેણે હેબ્રોનમાં રહીને યહૂદિયા પર સાડા સાત વર્ષ રાજ કર્યું; અને યરુશાલેમમાં રહીને ઇઝરાયલ તથા યહૂદિયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું.

Viz kapitola kopírovat




૨ શમુએલ 5:5

Následuj nás:

Reklamy


Reklamy