Online Bible

- Reklamy -




૨ શમુએલ 5:22 - પવિત્ર બાઈબલ

22 પલિસ્તીઓએ ફરીવાર હુમલો કરીને રફાઈમની ખીણ કબજે કરી ત્યાં છાવણી નાખી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પલિસ્તીઓ ફરીથી પાછા આવીને રફાઈમના નીચાણમાં પસર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 પછી પલિસ્તીઓ રફાઈમની ખીણમાં ફરીથી ગયા અને તેનો કબજો લીધો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પછી પલિસ્તીઓ ફરીથી પાછા આવ્યા અને રફાઈમની ખીણમાં ફેલાઈ ગયા.

Viz kapitola kopírovat




૨ શમુએલ 5:22

Následuj nás:

Reklamy


Reklamy