૨ શમુએલ 5:18 - પવિત્ર બાઈબલ18 પલિસ્તીઓ આવી પહોંચ્યા અને રફાઈમની ખીણમાં ફેલાઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 હવે પલિસ્તીઓ આવીને રફાઈમના નીચાણમાં પસર્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પલિસ્તીઓએ રફાઈમની ખીણનો કબજો લીધો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 હવે પલિસ્તીઓ આવીને રફાઈમના નીચાણમાં ફેલાઈ ગયા હતા. Viz kapitola |